ચલો અગોચર મન ખૂણામાં એકલદોકલ મળીએ વળ્યા વળાંકે તસુતસુમાં હવે જરા ઓગળીએ ઘણા વરસની ચહલપહલમાં ઘણું વધ્યું છે અંતર ચાલ ઠરીને એકબીજાના ધબકારા સાંભળીએ ઘણા અષાઢો ગયા અને મેં સિંચે રાખ્યા આંસુ મેં જ ઉમંગો રોપ્યા’તા આભાસી ઘરને ફળિયે તને મઢૂલી સાદ કરે છે પરભાતી સૂરોમાં ભીતર પડ્યો છું, આંખ તગે છે તૂટી પડેલા નળીએ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, સુરેન ઠક્કર | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચલો અગોચર મન ખૂણામાં એકલદોકલ મળીએ, સુરેન ઠક્કર, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »