ખાલી ખાલી હસવાનું ને સાચાં આ બે આંસુ, નભને કેવું કોચ્યું તેં કે બાર માસ ચોમાસું. એકલતાના અડાબીડમાં એવો તો અટવાયો ; કે આમ ફરું તો દિશા નડે ને આમ ફરું તો પાસું. દીવાલ ક્યાં છે ? બારી ક્યાં છે ? ક્યાં છે ઉપર નીચે ? અંદર જેવું છે જ નહિ ત્યાં દરવાજો શું વાસું [...]
Filed under: સુભાષ શાહ | Tagged: ખાલી ખાલી હસવાનું ને સાચાં આ બે આંસુ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સુભાષ શાહ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »