કદી સ્વપ્ન સાચું પડે પણ ખરું, -ને મનગમતું સામે જડે પણ ખરું ! વસે આંખમાં એ યુગોના યુગો, કદી આંસુ થૈને દડે પણ ખરું. કરી બંધ દિલ-દ્વાર બેઠા અમે, તમે આવો તો ઊઘડે પણ ખરું ! ગઝલ બોલતાં ક્યાંય શીખ્યા નથી, તને જોઈને આવડે પણ ખરું. મળે સાથ તો હો અનુકૂળ બધું, નહીં તો તણખલું [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સુધીર પટેલ | Tagged: કદી સ્વપ્ન સાચું પડે પણ ખરું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સુધીર પટેલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »