તું અને હું જાણે સામા કિનારા વચ્ચે આ વહેતું એ શું? વાણી તો જાણે વાદલ વૈશાખના મૌન કંઈ કહેતું એ શું? હળવેથી વાતી આ લેહેરાતી લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા, કલકલ વેહેતી આ કાળી કાલિંદી એમાં કદબંની છાયા, માયા ને છાયા તો સમજ્યા સાજન પણ શ્વાસોંમાં મેહેકતું એ શું? શમણાંની શેરીમાં પગલાનો રવ ને પગલામાં ઝાંઝવાના [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, સુખદેવ પંડ્યા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તું અને હું જાણે સામા કિનારા, સુખદેવ પંડ્યા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »