નમું તને, પથ્થરને? નહીં, નહીં, શ્રદ્ધા તણા આસનને નમું નમું : જ્યાં માનવીનાં શિશુ અંતરોની શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી. … કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી. તું માનવીના મનમાં વસ્યો અને તનેય આ માનવ માનવે કર્યો; મનુષ્યની માનવતાની જીત આ થયેલ ભાળી અહીં, તેહને નમું. તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં, શ્રદ્ધા ઠરી [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુંદરમ્ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, નમું તને, નહીં, પથ્થરને? નહીં, સુંદરમ્, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »