દેહ કાબૂમાં કરી લો,સ્થૂળ લાગો છો સનમ, સર્વબાજુ થી હવે વર્તુળ લાગો છો સનમ . લગ્નટાણે વાંસ જેવી પાતળી કાયા હતી; ને હવે જાણે ખલીનું કુળ લાગો છો સનમ . ચાર દસકે વાયરો ગોઠણ કને ફૂંકાય છે; ચાલવામાં એટલે વ્યાકુળ લાગો છો સનમ. દેહનું પ્રકાંડ વધતું જાય છે ચારે તરફ; ઝાડનાં ઊંડાં ગયેલાં મૂળ લાગો [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સલીમ શેખ(સાલસ), હઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દેહ કાબૂમાં કરી લો, સલીમ શેખ(સાલસ), સ્થૂળ લાગો છો સનમ, હઝલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »