આ શ્વાસ છે.. જિવનની અંતીમ આશ છે. પ્રાણ તણો જેમાં વાસ છે.. આ શ્વાસ છે. આ શ્વાસ છે.. મૃત્યુ પહેલાંનો વિશ્વાસ છે. અંત પહેલાની આશ છે.. આ શ્વાસ છે. આ શ્વાસ છે.. એક અનંત આભાશ છે. ફુલોમાં તે સુવાસ છે.. આ શ્વાસ છે. આ શ્વાસ છે.. શરીર જેનું દાસ છે. ધડકન માટે ખાસ છે.. આ [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગુજરાતીકવિતા, સપન | Tagged: આ શ્વાસ છે.., ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સપન, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »