સતત સૂર્ય જેની જ પાછળ ભમે છે, મને ગોદમાં લૈ એ છાંયો રમે છે. તમે દસ દિશાના પ્રવાસી છો માન્યું. શરૂઆત મારી તો અગ્યારમે છે. હવે મૌન મંત્રો બધુંયે ફગાવું, કશામાં ન હોવાનું આખર ગમે છે. બીડો ત્યાં લગી હોય જ ઝળહળ પરંતુ, ઊઘડતાની સાથે જ એ આથમે છે. મને એ જ શબ્દોથી કરજે તિલક [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સતીન દેસાઇ ‘ પરવેઝ ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સતત સૂર્ય જેની જ પાછળ ભમે છે, સતીન દેસાઇ ‘ પરવેઝ ’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »