નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી; પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી ! રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ? સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી ! ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની, અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ? જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી ! [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શેખાદમ આબુવાલા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી;, શેખાદમ આબુવાલા, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »