આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો ઓ તરફ.. બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિન્દગી! હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં, ફક્ત શ્વાસોચ્છવાસની અટકળ બની ગઈ જિન્દગી! સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું, હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિન્દગી! વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો, કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિન્દગી! ફૂલને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, વેણીભાઇ પુરોહિત | Tagged: આ તરફ એની મુરાદો, ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મુજ ઈરાદો ઓ તરફ.., વેણીભાઇ પુરોહિત, ghazal, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »