જો ગામના દરેક ઘરમાં શૂન્યભાવ છે; છે અર્થઘટન એ જ કે મારો અભાવ છે! એ મુકત છે, વહી શકે, એનો સ્વભાવ છે! મારી અિવચલ ચેતના મારો વિભાવ છે! છે રકતમાં પ્રચંડ ધ્વિન, તે સુણું સતત; કલશોર ફકત કાનનો નમણો બચાવ છે! એકાંત હોય કે નગરની ભીડ હોય છે, હું વ્યકત છું, બધે સ્થળે બમણો પ્રભાવ [...]
Filed under: વીરુ પુરોહિત | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જો ગામના દરેક ઘરમાં શૂન્યભાવ છે;, વીરુ પુરોહિત, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »