એકેક કરી ભ્રમ બધા ભાંગે છે નિરંતર, આ કાળ, જૂનો ચાકળો સાંધે છે નિરંતર. રાત્રીના ગહન પોત ઉપર દર્દના બુટ્ટા, એની એ કથા, કોણ આ માંડે છે નિરંતર. અનુભૂતિનો પટ, ઘટ્ટ વણાયા જ કરે છે, ઝીણાથી યે ઝીણું કોઇ કાંતે છે નિરંતર. જાણે છે ઉતારો અહીં થોડો જ વખત છે, એ ક્યારનો એક ગાંસડી બાંધે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, વિવેક કાણે ‘સહજ’ | Tagged: એકેક કરી ભ્રમ બધા ભાંગે છે નિરંતર, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વિવેક કાણે ‘સહજ’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »