એક કાચી સોપારીનો કટકો રે એક લીલું લવિંગડીનું પાન આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન એક કાચી સોપારીનો…… કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો કીધાં કંકોતરીનાં કામ, ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી લિખીતંગ કોનાં છે નામ ? એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે એક ઝાંઝરનું ઝીણું તોફાન ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, વિનોદ જોષી | Tagged: એક કાચી સોપારીનો કટકો રે, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, વિનોદ જોશી, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »