ઘણું અઘરું છે મળવાનું, બીજાના મનને કળવાનું. જીવનભર એ કર્યું છે ને, હવે અંતે ય બળવાનું ? ચલો, કોશિશ તો કરીએ, દૂધે સાકર શું ભળવાનું ! બધાંએ વૃક્ષના ભાગે, નથી હોતું જ ફળવાનું ! જીવન માટે ઝઝૂમ્યા ને, મરણ કાજે ટટળવાનું ! તને હું કામ સોંપું છું, ઋષિના મનને ચળવાનું ! અમે છટકીને અહીં આવ્યા, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, વિનોદ ગાંધી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ઘણું અઘરું છે મળવાનું, વિનોદ ગાંધી, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »