શબ્દ તમે શોધજો, વાક્ય હું બનાવી લઈશ.. પ્રેમ તમે આપજો, જીવન હું સજાવી દઈશ… મૌન તમે ટાળજો, સુખ દુઃખ હું સાંભળી લઈશ… વિશ્વાસ તમે રાખજો, ન્યાય હું અપાવી દઈશ… દિલથી તમે ભેટજો, ખુદ ને હું સમાવી લઈશ… રૂદનમાં સાથ આપજો, હાસ્ય હું ફેલાવી દઈશ… સંવાદ તમે બોલજો, જોડણી હું સુધારી લઈશ… સંબંધ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વાગ્ભિ પાઠક પરમાર | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, વાક્ય હું બનાવી લઈશ.., વાગ્ભિ પાઠક પરમાર, શબ્દ તમે શોધજો, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »