ખોળો ભરીને આજે તમને વ્હાલ મોકલું છું, માન ભેળવી સગપણનો ગુલાલ મોકલું છું. ગઈકાલના અનુભવો ને જ્યાં સમાવી શકો, માંગી દુઆ મા શુભ આવતીકાલ મોકલું છું. સંબંધોની એકલતા ને ખંખેરી નાંખવા, લાગણીઓની ધાંધલ-ધમાલ મોકલું છું. જીવનના ગીત ને સંગીતથી સજાવવા ખુશીને આનંદના સુર તાલ મોકલું છું. ઝાઝું તો શું હું તમને આપી શકું ?? હેતથી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, વર્ષા ગોંડલિયા ‘અશરવ’ | Tagged: ખોળો ભરીને આજે તમને વ્હાલ મોકલું છું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, વર્ષા ગોંડલિયા ‘અશરવ’, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »