તારા વગરનો દિવસ એટલે સૂરજ વગરનો દિવસ, દિલનો તું જ એક પ્રકાશ! તારા વગરની રાત એટલે ચંદ્ર વગરની રાત, અમાસનો તું જ એક અજવાસ! તારા વગરની સવાર એટલે ઝાકળ વગરની સવાર, પુષ્પની તું જ એક સુવાસ! તારા વગરની સાંજ એટલે રંગો વગરની સાંજ, ક્ષિતિજની તું જ એક ભિનાશ! તારા વગરનો પંથ એટલે પ્રાણ વગરનો પંથ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, રેખા સિંધલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તારા વગરનો દિવસ એટલે, રેખા સિંધલ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »