કદાચ હું કાલે નહીં હોઉ,મનેય ખબર છે, આજથી શાને રોઉ, જીવન ઍક સફર છે, સાંધી રહી છું તુટતાં શ્વાસને સ્મરણો થકી, શોકાતુર ગલી ગલી,ઊદાસ આખું નગર છે, મળ્યુ છે આ જીવન,માણવું મન ભરી, મોતનું કરીશું સ્વાગત તે અફર છે, છે મોતનો પડછાયો,જીવનની આસપાસ, છતાં ઊગતાં રવિ પર મારી નઝર છે, હવે નથી ઓગળી જવાનો અવસાદ, [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રેખા જોશી | Tagged: કદાચ હું કાલે નહીં હોઉ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મનેય ખબર છે, રેખા જોશી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »