છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું, બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું. જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો, મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું. પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે, સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું. [...]
Filed under: ‘રુસ્વા’ મઝલૂમી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ‘રુસ્વા’ મઝલૂમી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »