ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું, બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું; વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા, કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું. * ડંખ દિલ પર કાળ-કંટકના સહન કીધા વગર, પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર; કાંસકીને જો કે એના તનના સો ચીરા [...]
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ઉમર ખૈયામ, રુબાઈ | Tagged: ઉમર ખૈયામ, ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રુબાઈ – ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી), શૂન્ય પાલનપુરી, હકીમ ઉમર ખૈયામ નીશાપુરી, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »