આવકારો આ ઝરણ પામી ગયાં, પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં. આવતાં’તાં હરવખત તોફાન લઈ, સાવ ખામોશી અહીં રાખી ગયાં. રણ તને કેવી મળી છે પ્રેયસી ! ઉમ્રભરની જે તરસ આપી ગયાં ! લો ચાલો, ઊઠો અભાગી ઓ ચરણ, ક્યાંક મંઝિલ ધારશે થાકી ગયાં ! આવનારા કોઈ નવતર માફ કર ! આવનારા જે હતા આવી ગયા. રાવજી [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રાવજી પટેલ | Tagged: આવકારો આ ઝરણ પામી ગયાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રાવજી પટેલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »