આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા, કાલે બની જવાના એ ઈશ્ર્વર નવા નવા. તારા વિશેનો પ્રશ્ર્ન અનાદિથી એક છે, કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા. તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ? અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં. તારા મિલનની શક્યતા જીવંત રાખવા, પેદા કરું છું રોજ [...]
Filed under: ‘રાઝ’ નવસારવી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ‘રાઝ’ નવસારવી, આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »