યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે? એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે? ભરચોમાસે બારી પાસે બેસી રહીને, ચાર ભીંતોની વચ્ચે બળવું, ક્યાં સહેલું છે? વરસો પહેલાં ગણગણતી એ ગીત, હવે તો- તારા હોઠેથી સાંભળવું, ક્યાં સહેલું છે? તેં દીધેલાં પત્રો મારી પાસે છે, પણ; રોજે રોજ એ વાંચન કરવું, ક્યાં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રાજેશ મહેતા ‘રાજ’ | Tagged: ક્યાં સહેલું છે?, ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, યાદ કરું ને સામે મળવું, રાજેશ મહેતા ‘રાજ’, gujarati, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »