જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’, સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી. પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી, સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી. ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ, ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ. દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, રાજેન બ્રહ્મભટ્ટ | Tagged: ગુજરાતી, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જીવતા બાપને 'ડેડ' કહે અને બા ઇજિપ્તની 'મમી', રાજેન બ્રહ્મભટ્ટ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »