આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી કોઇપણ વાત કહી શકીયે છીએ એક્મેકને મિત્રના દુઃખો દુર કરવાની કેવી સત્તા આપી નહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળે અમારા સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી “રાજીવ” અપુર્ણ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ભેરુ, મિત્ર, રાજીવ ગોહિલ | Tagged: આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભેરુ, રાજીવ ગોહિલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »