સત્ય પણ ક્યારેક કડવું જોઇએ, જાતની સાથે ઝઘડવું જોઇએ ! બ્હારના સમરાંગણોની વાત શી ? ભીતરે કે લમણે લડવું જોઇએ ! એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ; માનવી છું, મારે ઘડવું જોઇએ ! આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું, રાહ છે તો કૈંક નડવું જોઇએ ! આ વિશેષણના વળી શણગાર શા ? રૂપ છે નીતર્યુ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રતિલાલ ‘અનિલ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રતિલાલ ‘અનિલ’, સત્ય પણ ક્યારેક કડવું જોઇએ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »