સાવ નક્કામી નથી, સારીય છે, એક રેખા હાથમાં તારીય છે. જેટલી ભૂલ્યા કરી છે મેં તને, એટલી ક્યારેક સંભારીય છે. મેં તને મારા મહીં રહેવા દીધો, ભૂલ એમાં કંઈક તો મારીય છે. ડામ ઉપર ડામ જ્યાં દીધા હતા, એ સમયની પીઠ પસવારીય છે. મેં જ વિસ્તરતી મૂકેલી તે છતાં વેદનાને ક્યાંક તો વારીય છે. એટલો [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રજનીકાન્ત સથવારા | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રજનીકાન્ત સથવારા, સારીય છે, સાવ નક્કામી નથી, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »