જીવવા ક્યાં દે છે, મરવા ક્યાં દે છે; આ ઉધારીના દિ, ગણવા ક્યાં દે છે? ચાકડો આપ્યો નદીની રેત પર, મહેલ કાચો તોયે ચણવા ક્યાં દે છે? તાડની કાયા અને ઊંચાઈ દઈ, રાખશે ટટ્ટાર, નમવા ક્યાં દે છે? ત્રણ હુકમ એક્કા હતા, હાર્યો છતાં; કેમકે સીધો ઉતરવા ક્યાં દે છે?. દોસ્ત મક્તા શું લખું કહીદો [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, યોગેન્દુ જોષી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જીવવા ક્યાં દે છે, મરવા ક્યાં દે છે;, યોગેન્દુ જોષી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »