Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
મુક્તકો – બરકત વિરાણી ‘બેફામ’ મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ — જે વસ્તુ મળી જાય તે મિલકત થાયે દુર્લભ જે બની જાય તે હસરત થાયે બન્નેને સમાવીને જે આવે દિલમાં એને જો [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મુક્તક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મુક્તક, મુક્તકો, મુક્તકો - બરકત વિરાણી 'બેફામ', ghazal, gujarati gazal, gujaratigazal vishwa, muktak, muktako | Leave a Comment »
Posted on October 22, 2011 by gujaratikavitaanegazal
પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી છતાં મારા જીવનનું આજ ‘આસિમ’ વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ? – આસિમ રાંદેરી હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ રગેરગમાં સરકે છે કોઇ નિહાળી નેત્ર કોઇના [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મુક્તક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મુક્તકો, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 28, 2010 by gujaratikavitaanegazal
દોસ્ત કોણ છે ? દુશ્મન કોણ છે ? તે ક્યા હવે સમજાય છે? દુશ્મન નાકરે દોસ્ત કરી જાય છે ગમોનો ટોપલો દઈ જાય છે કાંટાની વાત જવાદો હવે તો મને ગુલાબની એલરજી થાય છે દોસ્તોની દોસ્તી જોઈ હવે તો દુશ્મનો પર પણ ભરોસો થાય છે ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, મુક્તક, Bharat Suchak, gujarati git, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 22, 2010 by gujaratikavitaanegazal
મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી મારા ખુબ વખાણ કરશે જેવો આજ મને વગોવે છે કહે છે હાથી જીવે તો લાખનો,મરે તો સવા લાખનો દુનિયા જીવતા ઓની કીમત શું હાથીની જેમ કરે છે? તેઓ એ ઈસુને ખીલે ખીલે માર્યો ગાંધીને પણ માર્યો શું મારીનેજ આ દુનિયા સૌને મહાન બનાવે છે? જીવતો માણસ [...]
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, મુક્તક, Bharat Suchak, gujarati git | Leave a Comment »
Posted on June 20, 2010 by gujaratikavitaanegazal
મરું છુ તારા પર મરું છુ તારા પર એતો સહુ જાણે છે પણ તે જીવવા નથી દીધો મને એ ક્યાં કોઈ જાણે છે નાં હાથ આપી ને જીવનપર્યત તે મને ખુબ બાળ્યો છે જીવનપર્યત બળેલાને મસાંણે લોકો શું પાછો બાળશે? ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, શેર, Bharat Suchak, gujarat, gujarati website | Leave a Comment »
Posted on June 19, 2010 by gujaratikavitaanegazal
મારી પ્રતિષ્ઠા,મારી આબરુ ,મારી જાહોજલાલી જોઈ મારા જીવન પર્યત તેઓ ખુબ બળ્યા આજે મારી ચિતામાં બળતા ચંદન નાં લાકડા જોઈ આજે આ મરણપ્રસગે પણ તેઓ બળ્યા ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, મુક્તક, Bharat Suchak, gujarat, gujarati git, gujaratiblog, gujaratikavita | 1 Comment »
Posted on April 20, 2010 by gujaratikavitaanegazal
લાખો એવા છે કે બે વખત નું જમવાનું નથી હોતું નસીબમાં લાખો એવા છે કે જે વધારે ખોરાક લઈને વેડફી નાખે છે થાળીમાં કહેવાય છે કે “દાને દાને પે લીખા હૈ ખાનેવાલોકા નામ “ હું દરેક થાળીમાં વેડફાયેલા ખોરાકમાં શોધું છુ ખાવાવાળા નું નામ ભરત સૂચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: "દાને દાને પે લીખા હૈ ખાનેવાલોકા નામ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, મુક્તક, gujarati, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on December 24, 2009 by gujaratikavitaanegazal
અક્ષર અક્ષર ભેગા થસે તો કોઇ શબ્દ બનસે જરુર શબ્દે શબ્દો ગોઠવીને મુકીસ તો પંક્તિ બનસે જરુર પંક્તિ પંક્તિ ગોઠવીને ને હું ગીત બનાવીસ જરુર ગીત મારુ બનેતો પ્રિયે છેડો તાલમા સંગીત મધુર ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, મુક્તક, સંગીત, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 23, 2009 by gujaratikavitaanegazal
નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાત, ભરત સુચક, મુક્તક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujaratiblog, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
તું નદીની જેમ,ઝરણા ની જેમ હું, આપણ ભેટી પડીશું ક્યાંય પણ! હરેશલાલ
Filed under: મુક્તક | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ઝરણા ની જેમ હું, તું નદીની જેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, હરેશલાલ, Bharat Suchak, gujarati net, gujarati poem, gujaratibhajan, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
નજર લાગી જવાનો જેમને ડર હોય છે ‘નૂરી’ હુ બંધ આંખો કરીને એમનાં દશૅન કરી લઉં છું મુસા યુસુફ ‘નૂરી’
Filed under: મુક્તક, મુસા યુસુફ 'નૂરી' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, નજર લાગી જવાનો, પ્રણય, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, મુસા યુસુફ 'નૂરી', Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, love | Leave a Comment »
Posted on July 8, 2009 by gujaratikavitaanegazal
નામ હું બોલું નહી પણ હર પળૅ હોઠ પર લાવ્યા કરું છું મોનથી, યોસેફ મેકવાન
Filed under: મુક્તક, યોસેફ મેકવાન | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રણય, પ્રેમ ગીત, ભરત સુચક, મુક્તક, યોસેફ મેકવાન, Bharat Suchak, gujarati git, gujarati kavita, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું,તને વરસાદ ભીંજવે. -રમેશ પારેખ
Filed under: મુક્તક, રમેશ પારેખ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, મુક્તક, રમેશ પારેખ, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
અંતરની એ ચાહના,છુપી તો છુપાયના, તારી મારી પ્રીતનાં ગીતો પણ ગવાયના. -શાંતાગૌરી દવે’સુસન’
Filed under: મુક્તક, શાંતાગૌરી દવે'સુસન' | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, શાંતાગૌરી દવે'સુસન', Bharat Suchak, gujarat, gujarati net, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
નજીક આવ્યા વિના, શું માપશો મારી પ્રતિભાને? ચમક દરિયાના મોતીમાં છે દરિયા માં નથી હોતી. -નઝિર ભાતરી
Filed under: નઝિર ભાતરી, મુક્તક | Tagged: દરિયા, નઝિર ભાતરી, પ્રતિભા, મુક્તક, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishayari, muktaka | 1 Comment »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
સૂયૅને જોવો હતો,લે જોઇ લે, ઝાકળ! હવે તું જિદગીભર રોઇ લે. -’ધૂની’માંડલિયા
Filed under: 'ધૂની'માંડલિયા,gujarati gazal, મુક્તક | Tagged: 'ધૂની'માંડલિયા,gujarati gazal, જિદગી, જિદગીભર, ધૂની, મુક્તક, રોઇ, સૂયૅ, gujarati shayari, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
ગુલાબ સાથે રહીનેય એ રહ્યો કંટક, કહે છે કોણ કે સોબતનો રંગ લાગે છે? -આમીન આઝદ
Filed under: આમીન આઝદ, મુક્તક | Tagged: આમીન આઝદ, ગુલાબ સાથે રહીનેય એ રહ્યો કંટક, પ્રેમ, મુક્તક, gujaratigazal, gujaratigazal vishwa | 1 Comment »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
ગુન્હેગાર છું,ચુંબન અચાનક મેં તમારું લઇ લીધુ, પાછું લઇ લો,ત્યાં જ છે જ્યાંથી લીધું જ્યાંથી કીધું, -અવિનાશ વ્યાસ
Filed under: અવિનાશ વ્યાસ, મુક્તક | Tagged: અવિનાશ વ્યાસ, ચુંબન, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, મુક્તક, gujaratigazal, gujaratikavita, gujaratishyari | Leave a Comment »