કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી, પાણી પાણી થઈ જાતાં આ હું ને મારી વાણી. આંબા પાછળ સંતાઈ હું એને જોતો રહું, એ પાણી ભરવાને આવે, એને ભરવા સહુ ઠેઠ ડુબાડે, ખેંચી કાઢે, જળથી ભરેલ ડોલ, હું એનામાં ડૂબ્યો તોય ના ખેંચ્યો લે બોલ. ઘટમાં પાણી રેડાતું, ઢોળાતું કૂવાથાળે, ભડભડ મારો જીવ બળે પણ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મુકેશ જોષી | Tagged: કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મૂકેશ જોશી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »