ખાંપણ સરખો ખેસ કબીરા લોક કહે દરવેશ કબીરા લીરેલીરા જીવતર ઓઢી છોડી ચાલો દેશ કબીરા હાથ અને રેખાઓ વચ્ચે કરમે કાળામેંશ કબીરા સાંઈ મારગ સાવ જ સીધો શેની વાગી ઠેશ કબીરા સીમ ભલેને આળસ મરડે ભીંજાવું ના લેશ કબીરા – માવજી મહેશ્વરી
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, માવજી મહેશ્વરી | Tagged: ખાંપણ સરખો ખેસ કબીરા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, માવજી મહેશ્વરી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »