પારદર્શક લગાવ રાખું છું, વાયુ જેવો સ્વભાવ રાખું છું. પાર જઈને હું ત્યાં કરું પણ શું? બસ હું તો તરતી નાવ રાખું છું. ખોળિયામાં હવે નથી સીમિત, કોઈમાં આવજાવ રાખું છું. રસ પડે તો પતંગિયું થઈ આવ, ફૂલ જેવો હું ભાવ રાખું છું. જીવું છું એવું લાગે એથી તો, રોજ થોડો તનાવ રાખું છું. મૂળ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મહેશ દાવડકર | Tagged: ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પારદર્શક લગાવ રાખું છું, મહેશ દાવડકર, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »