Posted on December 26, 2011 by gujaratikavitaanegazal
ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને; લાજ રાખી લઉં છું તારી દોષ દઇ તકદીરને. રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં; જેવી રીતે જોઉં છું હું એમની તસવીરને. વિંધે આરાઓ બરાબર જાય છે મંઝિલ ઉપર; પંથ બદલે એ નથી આદત ગતિના તીરને. એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’; બહારતો પથ્થર મળ્યા મસ્જિદ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને;, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 26, 2011 by gujaratikavitaanegazal
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું, તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. ખુશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને, હું પાનખર નથી હું વીતેલી વસંત છું. હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું. બન્ને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું, વીખરાયેલો કદી છું, કદી [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું, મરીઝ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 26, 2011 by gujaratikavitaanegazal
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે. હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, મરીઝ, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 26, 2011 by gujaratikavitaanegazal
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો, ઘણું સમજું છું એવું, જે હું સમજાવી નથી શકતો. ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને, કે હું ઉપકાર છું એવો, જે યાદ આવી નથી શકતો. ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર, કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો. તમે આવ્યાં હતાં [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 26, 2011 by gujaratikavitaanegazal
એ રીતથી પતનને ઉન્નત કરી જવાના, વાદળનાં નીરમાં જઇ ડૂબી મરી જવાના. કાલે સૂરજ તો ઉગશે-પણ તેથી ક્યાં છે નક્કી, ઓ વિરહ રાત તારા દિવસ ફરી જવાના. વરસો પુરાણો સંબંધ તોડી નથી શકાતો , કાંઠા પર આવી મોજાં પાછા ફરી જવાના. મારી શિકાયતોને તો સાંભળો છો રસથી, પણ જ્યાં ગયા અહીંથી તો વિસરી જવાના. અમથું [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: એ રીતથી પતનને ઉન્નત કરી જવાના, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on December 26, 2011 by gujaratikavitaanegazal
એક તારી કલ્પના જે જીગર બાળતી રહી, એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી. એક હું કે શોષતી રહી મારી કલા મને, એક તું કે સૌ કલા તને શણગારતી રહી. એક હું મારો પ્રેમ ન તારા વિના ટકે, એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી. એક હું કે કોઇ વાત બરાબર ન કહી શકું, એક [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: એક તારી કલ્પના જે જીગર બાળતી રહી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે. હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, મરીઝ, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ; આપી દે મદદ કિતું ન લાચાર બનાવે. હમદર્દ બની જાય જરા સાથમાં આવે ; આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે ! શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ? જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે. એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 19, 2011 by gujaratikavitaanegazal
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. છોડ એવા શ્ર્વાસને કે કશો એમાં દમ નથી, જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે. મનદુ:ખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું, તારી બધીય વાત મને જાણવા ન દે. તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ, થોડી કચાશ કર, મને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, મરીઝ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 18, 2011 by gujaratikavitaanegazal
ઉપરથી જો જુઓ તો છે રઝળપાટ, નહિતર છે બધા ખુદની જગા પર. હજારો ‘હા’ અમે ઠુકરાવી દીધી, ખબર પણ છે – તમારી એક ના પર. નથી દેખાતું મારો હાલ જોઈ? ભરોસો છે મને મારા ખુદા પર. ‘મરીઝ’ એનું જ તો છે નામ હિંમત, જીવે છે જે આદમી ખુદાની દયા પર. મરીઝ
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ઉપરથી જો જુઓ તો છે રઝળપાટ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
તમને ખબર છે? કેવી કવિતા અમારી છે, જે જે કડી છે-ભાગ્યની રેખા અમારી છે. ઘર બેઠા જે લખીએ છીએ-સંભળાય છે સૌને, જે જે મુશાયરા છે,એ શાખા અમારી છે. કડવા અનુભવોનું કથન હો મીઠાશથી, એ બોલચાલ અમારી,એ ભાષા અમારી છે. આ ઘરના એક ખૂણામાં બેસી જવું પડ્યું? ને ચારે તરફ કેટલી દુનિયા અમારી છે. એને તમે [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તમને ખબર છે? કેવી કવિતા અમારી છે, મરીઝ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 29, 2011 by gujaratikavitaanegazal
સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું. કોઈ વેળા જરા ઓછી મળે એની શિકાયત શું? કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.” હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી? હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી. સુરા પીતાં જે [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મરીઝ, વહેલી સવારે પી ગયો છું હું, સુરા રાતે તો શું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,—(2) પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,—(2) મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ. એવી તો ભેદી રીતે મને માફ ના કરો,—(2) હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ. મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,—(2) નહોતી ખબર કે એમા [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: —(2), ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મરીજ, હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 23, 2011 by gujaratikavitaanegazal
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે . શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે . જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે , જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં, ન્હોતી ખબર કે દર્દનું [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ‘મરીઝ’, કલા નહીં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જીવન બની જશે, જ્યારે કલા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 22, 2011 by gujaratikavitaanegazal
બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે. માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, જીવનના દર્દની તો કોઈ સારવાર દે. ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. પીઠામાં મારું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, મરીઝ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 22, 2011 by gujaratikavitaanegazal
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ! તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દુર્દશાનો એટલો આભાર હોય છે, બસ, બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, મરીઝ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 22, 2011 by gujaratikavitaanegazal
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ, મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, ghazal, gujarati gazal, gujarati ghazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 15, 2011 by gujaratikavitaanegazal
નથી કોઈ તારામાં વિધી મદિરા, ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા. હતી મારી તું પ્રતિનિધી મદિરા, બધામાં તને આગે કીધી મદિરા. અમે તારા ભક્તો અમે બહાર રહીએ? જગા સ્વર્ગમાં તેં તો લીધી મદિરા. નથી પાપ તુજમાં કે અગ્રિ પરીક્ષા, સરળતાથી તેં પાર કીધી મદિરા. સતત થઈ રહ્યાં છે સુરાલયના ફેરા, નિરાંતે કદી મેં ન પીધી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નથી કોઈ તારામાં વિધી મદિરા, મરીઝ, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 11, 2011 by gujaratikavitaanegazal
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન, તું આવવાને ચાહે, ને આવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 9, 2011 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. લય પણ જરૂર હોય છે, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ‘મરીઝ’, એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 9, 2011 by gujaratikavitaanegazal
તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે! જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે? મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન, સાથે જ ભોગવું છું સજા કોણ માનશે? દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત! મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે? વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું, ત્યાં પણ હજી છે મારી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ‘મરીઝ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 4, 2011 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. લય પણ જરૂર હોય છે, [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, મરીઝ | Tagged: ’મરીઝ’, એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 2, 2011 by gujaratikavitaanegazal
1966ના વર્ષમાં ગુજરાતી ગઝલ વિશ્વને હચમચાવી નાખનારી એક ઘટના ન બની હોત તો મરીઝની ગઝલોના જોરે કવિ બની ગયેલા અનેક કવિઓની રચનાઓ પુસ્તકો સ્વરૂપે પ્રગટ થતી રહી હોત અને મુશાયરાઓમાં બેરોકટોક વંચાતી રહી હોત. મરીઝને પૈસાની તાતી જરૂર હતી અને મરીઝે એક આખેઆખા સંગ્રહ જેટલી ગઝલો એક કવિને વેચી દીધી. એ કવિ પણ સાહિત્ય અને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, મરીઝ, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on August 12, 2009 by gujaratikavitaanegazal
રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં ! ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે ! ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને, પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે . સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા, હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે ! [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, મરીઝ, રહું છું યાદમાં, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, mariz | Leave a Comment »
Posted on August 7, 2009 by gujaratikavitaanegazal
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ, બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ. પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ, દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ. એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ, હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ. મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે, [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભરત સુચક, મરીઝ, રહેશે અમને મારી મુસીબતની દશા યાદ, Bharat Suchak, ghazal, gujarat, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, kavita, love, mariz, prem | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. લય પણ જરૂર હોય છે, [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત કાવ્યો, મરીઝ, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | 2 Comments »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
ને એવી રીતે કઝા યાદ આવી, કોઈ એમ સમજે દવા યાદ આવી. નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ, હતી એક મીઠી મજા યાદ આવી. જીવનના કલંકોની જ્યાં વાત નીકળી, શરાબીને કાળી ઘટા યાદ આવી. હજારો હસીનોના ઈકરાર સામે, મને એક લાચાર ‘ના’ યાદ આવી. મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ મા યાદ [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીકવિતા શાયરી ગઝલ, ગુજરાતીશાયરી, મને એવી રીતે કઝા યાદ આવી, મરીઝ, શાયરી, GAZAL, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, kavita, mariz, SHYARI | 1 Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે . શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે . જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે , જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં, ન્હોતી ખબર કે દર્દનું [...]
Filed under: મરીઝ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જીવન બની જશે, મરીઝ, GUARATIGAZAL, gujarat, gujarati poem, mariz, VERASADI GAZAL | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. લય પણ જરૂર હોય છે, [...]
Filed under: ગઝલ, મરીઝ | Tagged: એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત કાવ્યો, મરીઝ, gujarat, gujaratigazal, gujaratikavita, gujaratishyari, mariz | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં ! ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે ! ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને, પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે . સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા, હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે ! [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, પ્રણય, મરીઝ, હવસ, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita | Leave a Comment »