જુદી જિંદગી છે મિજાજે – મિજાજે; જુદી બંદગી છે નમાજે – નમાજે. છે એક જ સમંદર, થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે – જહાજે. ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે. જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દોય જુદા અવાજે – અવાજે. જીવન જેમ જુદાં છે [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;, મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »