હારી આ સરહદ ને હાર્યા સીમાડા પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત [...]
Filed under: ગુજરાતીકવિતા, મનિષ ભટ્ટ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, મનિષ ભટ્ટ, હારી આ સરહદ ને હાર્યા સીમાડા, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 2 Comments »