વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો, મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો. તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું, કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો. જો તું નથી અહીં તો થાય કોઈ પણ નથી, તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો. સૂકું યે ખરે પાન તો એની ખબર પડે, વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો. લીલાં [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મણિલાલ દેસાઈ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મણિલાલ દેસાઈ, વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »