નયનથી જો મળે નયન બે ઘડી, દિલમાં કોઈના ઉતરાય છે. આંખો જો હોય કોઈની દર્પણ સમી, અંતરના બધાં ભેદ કળાય છે. અંશ મળે જો આ નયનમાં પ્રેમ તણો, કંઈક સરિતાના વ્હેણ રચાય છે. જાત હશે જો એ કોઈ પરમ તણી, વાત દરિયાની કરી છલકાય છે. પામી જો એ સરિતા પંથ સાગર ભણી, જોજો તો ખરા [...]
Filed under: ગુજરાતી ગઝલ, ભૂમિ એસ. ભટ્ટ | Tagged: ગઝલ – ભૂમિ એસ. ભટ્ટ (Bhumi S. Bhatt), ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, નયનથી જો મળે નયન બે ઘડી, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »