તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું… ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે, આખું ગગન મારું ઝોલે ચડયું… લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ જેમ ઊજળી કો’ સારસની જોડ, પાંખનો હેલાર લઈ પાંપણિયે ઊર મારું વાંસળીની જોડ માંડે હોડ તરસ્યાં હરણાંની તમે પરખી આરત ગીત છોડયું કે કુંજમાંથી ઝરણું દડ્યું… મોરનાં તે પીછાંમાં વગડાની [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ભીખુભાઈ કપોડિયા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું…-ભીખુભાઈ કપોડિયા, ભીખુભાઈ કપોડિયા, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »