કોઈ પણ કારણ હશે તો ચાલશે ! સાવ સુક્કું રણ હસે તો ચાલશે ! આ હ્રદયના બારસાખે મૂકવા; આંસુનું તોરણ હશે તો ચાલશે ! રંગની મારે કશી પરવા નથી; એકલો ફાગણ હશે તો ચાલશે ! સાવ હું ભીંજઉં નહિ તો કૈં નહિ; આંખમાં શ્રાવણ હશે તો ચાલશે ! તું યુગોની જિંદગી જીવે ભલે; પણ ‘તરલ′ને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ભરત ભટ્ટ ‘તરલ′ | Tagged: કોઈ પણ કારણ હશે તો ચાલશે !, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત ભટ્ટ ‘તરલ′, gujarati gazal, gujarati kavita, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | 1 Comment »