Posted on મે 21, 2012 by gujaratikavitaanegazal
ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી; મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે? જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી. નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી! પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી. બહુ કપરા [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ઐશ માટે મયકશી નહોતી;, ગઝલ, ગલતફહેમી ન કરજે, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વીરાણી ‘બેફામ’, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on મે 15, 2012 by gujaratikavitaanegazal
વેરણ થઇ ગઇ રાતડી રહેતી આંખ ઉદાસ સપનાં પણ પહોંચ્યા સખી મારા સાંવરિયાની પાસ. મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો કે જેવો રાધા ને નંદનો કિશોર એવો મારો સાંવરીયો જમુના તીર જઇ ભરવા હું નીર ગઇ પ્રીતની વાદળી વરસી હૈયાની હેલ મારી છલકાવે પ્રેમ તોયે હું રહી ગઇ તરસી તનડું ભીંજાય તોયે રોમ રોમ [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', મારા તે ચિત્તનો ચોર રે - બરકત વિરાણી ‘બેફામ’, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on April 19, 2012 by gujaratikavitaanegazal
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં, છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં. ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી, અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં. હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે, સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં. ભલે મળતાં નથી, પણ એજ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં, ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | 1 Comment »
Posted on March 17, 2012 by gujaratikavitaanegazal
જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો; છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો. ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું; કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો. અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂરના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો. જગતના કેદખાનામાં ગુનાહો પણ થતા રહે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જીવનને સ્વપ્ન માનું છું, બેફામ, મગર ત્યાગી નથી શકતો;, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on March 17, 2012 by gujaratikavitaanegazal
કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે; બધાના દર્દ મારાં છે,ને મારું દિલ બધાનું છે. તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે? કે એ જીવવાનું કારણ છે,એ મરવાનું બહાનું છે. નહીંતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે, મગર મારા મુકદ્દરમાં હમેશાં જાગવાનું છે. નજૂમી, આવનારી કાલની ચર્ચા પછી કરજે; મને છે આજની [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કવિ છું હું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બધાને કાજ મારે જીવવાનું છે;, બેફામ, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on March 17, 2012 by gujaratikavitaanegazal
તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે, ખાનગી વાતો બની જાહેર તારે કારણે. દ્વાર ખુલ્લાં છે હવે ચોમેર તારે કારણે, ઘર હતું તે થઇ ગયું ખંડેર તારે કારણે. તું મને મળશે હવે તો ઓળખી શકશે નહિ, એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે. હું નહિ તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો, થઇ ગયું છે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે, બેફામ, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on February 10, 2012 by gujaratikavitaanegazal
ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં, ડૂબી ગયો છું હું મારી જ નાવમાં. જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ, દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં. તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી, જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં. મારી પીડાની વાત વધારીને ના કહો, છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં. આ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નદીમાં કે કોઇ તળાવમાં, ના સિન્ધુમાં, બરકત વિરાણી 'બેફામ', ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે; અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે. નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને, મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે. ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને; એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે. હજારો એમ તો ઠોકર રૂપે [...]
Filed under: બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કે એનું ઘર નહીં મળશે;, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બેફામ, હવે રસ્તો બદલ ઓ દિલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જાશે, નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જાશે. જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે, તમે જાશો પછી એ કોઈ પણ રસ્તે વળી જાશે. ભલેને એના ઘરના બારણાં છે બંધ, એથી શું? હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે. મને એ દુઃખ કે મારી [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જાશે, બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં, મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં. અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા, ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં. જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે, મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં. પ્રણયમાં છુટી [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કે દુશ્મન પણ નથી થાતાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નથી એ દોસ્ત પણ થાતા, બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
લુંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી, જીવું છું તોય લાગે છે મને જાણે કમી તારી. કરી ગઈ ભેદ સૌ ખુલ્લા ભલે દીવાનગી મારી, છતાં યે છે ઘણી વાતો હજી યે ખાનગી મારી. જુઓ તન્હાઈ કે ફૂટી ગઈ છે આરસી મારી, અને મળતી નથી ભૂતકાળની કોઈ છબી મારી. દિવસ ઊગવા છતાં અંધકારમાં રહેવું પડે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બેફામ, લુંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી, કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી. કરી દીધી છે મેં કુરબાન એના પર મજા મારી, કે મારી વેદના છે આખરે તો વેદના મારી. વહાવે છે ગગન બસ ત્યારથી વરસાદના આંસુ, યુગો પહેલા મેં સંભળાવી હતી એને વ્યથા મારી. ગમે તેવા પ્રસંગો દઈ બગાડી નાંખી દુનિયાએ, [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી, બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 8, 2012 by gujaratikavitaanegazal
કોઇ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી, સુતો’તો ચેનથી નિશ્ચિંત પથ્થરની પથારીમાં, મજાનું એક સપનું એના અંતર-ઓરડામાં જઈ, વિહરતું’તું પ્રવેશીને નયનની બંધ બારીમાં. મજાનું સ્વપ્ન એ, એ માનવીની આંખમાં ઉઘડ્યું, સુશોભિત, ભવ્ય સુંદર ને મનોહર એક મહાલય થઈ; મહાલયના બગીચાનાં મહકતાં ફૂલની વચ્ચે, એ ફરતો’તો બધીયે મુશ્કિલોથી સાવ નિર્ભય થઈ. મહાલયનો હતો પોતે જ માલિક, એટલા [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, નઝમ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કોઇ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નઝમ, બરકત વિરાણી 'બેફામ', ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on January 8, 2012 by gujaratikavitaanegazal
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી. સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની, પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી. મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર, મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી. તમે મારા થયાં નહિ તોય મારા માનવાનો છું, કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on January 6, 2012 by gujaratikavitaanegazal
અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું, બીજી નજરથી જુઓ તો સાથી કોઇ નથી ને હું કાફલો છું. જીવનની મારી જે સ્થિર દશા છે એ મારી તદબીરની પ્રભા છે, જરૂર તકદીરની નથી જ્યાં હું એ અચળ ધ્રુવતારલો છું. મુસીબતોમાં કવન છે મારું, મુસીબતોમાં કલા છે મારી, ઘટાનું ગર્જન સુણીને ગહેકે હું મસ્ત મનનો [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 25, 2011 by gujaratikavitaanegazal
જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે, જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે ! ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા, કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી ! અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે, તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી ! પથ્થરોને જે ઘડે એ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે, બરકત વિરાણી 'બેફામ', ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 20, 2011 by gujaratikavitaanegazal
કદાચ એ રીતે મંઝિલ મળે પ્રયાસ વિના, બધા જ રસ્તે રખડીએ અને પ્રવાસ વિના. રહી ગયો છું હું અંધકારમાં ફક્ત એથી, કે મારા જીવવું હતું પારકા ઉજાસ વિના. કોઇ પૂછો તો ખરા મારાં આંસુનું કારણ, એ પાણી વહેતું નથી કંઇ અમસ્તું પ્યાસ વિના. જશો નજીક પછી એને ઓળખી શકશો, ઘણાંય ફૂલ ખીલે છે અહીં સુવાસ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કદાચ એ રીતે મંઝિલ મળે પ્રયાસ વિના, ગઝલ, ગુજરાતી ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, બરકત વિરાણી 'બેફામ', ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 17, 2011 by gujaratikavitaanegazal
ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર, છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર. આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર, રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર. પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ? એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર. દુઃખની વચ્ચે જીવવાની એ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 8, 2011 by gujaratikavitaanegazal
સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું, આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું. નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ, પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું. તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ? તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું. ખુદ હું જ મારો [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વીરાણી ‘બેફામ’, સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું, GAZAL, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 8, 2011 by gujaratikavitaanegazal
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે હકીકતમાં જુઓ તો [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે, બરકત વિરાણી 'બેફામ', GAZAL, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 8, 2011 by gujaratikavitaanegazal
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને? જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને! સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને. મારા દુઃખના કાળમાં એને કરું [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ઓ હૃદય, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 4, 2011 by gujaratikavitaanegazal
રાખું મુઠ્ઠી બંધ તો રુંધાઈ પણ જાઉં કદાચ, હાથ લંબાવું તો હડેસેલાઈ પણ જાઉં કદાચ… હું સમય છું, છે ગતિ ભાવિ તરફ મારી છતાં, કોઈના ભૂતકાળમાં રોકાઈ પણ જાઉં કદાચ… મંઝિલે પહોંચું નહીં, તો દોષ ના દેશો મને, હું તો કેવળ માર્ગ છુ, ફંટાઈ પણ જાઉં કદાચ… કોઈ ના મારે ભરોસે ખેડજો જીવનસફર, હું તો [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', રાખું મુઠ્ઠી બંધ તો રુંધાઈ પણ જાઉં કદાચ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 3, 2011 by gujaratikavitaanegazal
લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે, કોઇને એમ જીવનની સફરની ઠેશ ના વાગે. ગમે તે દુઃખ મળે કિન્તુ મળે તારો સહારો પણ, ભલે વાગે મગર તારા વગરની ઠેશ ના વાગે. ઘણા યે પંથ એવા છે કે જે પંગુ બનાવે છે, કદમ ત્યાં રાખજો જ્યાં ઉમ્રભરની ઠેશ ના વાગે. નહીં તો મારા જેવા અંધની શ્રધ્ધા [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે, ghazal, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
હજી પણ એમને ખાનાખરાબીની ખબર ક્યાં છે ? હજી પણ એ મને પૂછી રહ્યાં છેઃ તારું ઘર ક્યાં છે ? મને પણ કોઇ શક પહેલી નજરના પ્રેમ પર ક્યાં છે ? મગર મારા તરફ એની હવે પહેલી નજર ક્યાં છે ? હતો એ પણ વખત, કહેતો હું સૌને એનું ઘર ક્યાં છે ? હવે એ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', હજી પણ એમને ખાનાખરાબીની ખબર ક્યાં છે ?, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
આશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે ? તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે ? આ ઝાંઝવાથી એક ગતીશીલતા તો છે, મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસનું શું થશે ? દુઃખ પર હસીતો દઉં છું મગર પ્રશ્ર થાય છે, જે દોસ્ત દઇ ગયા એ દિલાસાનું શું થશે ? હું એ ફિકર કરીને ભટકતો રહ્યો સદા, મંઝીલ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: આશાનું, ઇન્તેઝારનું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', સપનાનું શું થશે ?, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
તમારું સ્વપ્ન એ રીતે નયનનો ભાર લાગે છે, વિરહમાં જાણે કે છૂપા મિલનનો ભાર લાગે છે. સુકોમળ આપ કેવાં છો – જઓ એ મારી દૃષ્ટીએ, મને આ આપનો પરદો વદનનો ભાર લાગે છે. હું જાણું છું – મહોબ્બતમાં નથી એનું વજન કંઇએ, છતાંયે કાં મને તારા વચનનો ભાર લાગે છે. આમારી જાતને ધરતી ઉપરનો બોજ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમારું સ્વપ્ન એ રીતે નયનનો ભાર લાગે છે, બરકત વિરાણી 'બેફામ', ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
મને જોવા પ્રણય દૃષ્ટી મળે એક વાર બસ તમને, પછી જો જો મારમાં પડે છે કેવા રસ તમને. તમે આ એના બદલામાં વિરહની રાત આપી છે, કે મેં જે દઇ દીધા છે મારા જીવનના દિવસ તમને. કર્યો છે મે નિખાલસ પ્રેમ તમને એમ સમજીને, કે આ સ્વાર્થ જગતમાં લાગે ના જીવન નીરસ તમને. મિલનમાં હોય [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', મને જોવા પ્રણય દૃષ્ટી મળે એક વાર બસ તમને, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
પ્રણયની સર્વથી પહેલી કહાણી થઇ ગઇ આંખો, કે ભાષા થઇ ગઇ દૃષ્ટી ને વાણી થઇ ગઇ આંખો. બહુ રસપૂર્ણ છે ઇતિહાસ મારાં અશ્રુ પાછળનો, કે જોયાં આપને તો પાણી પાણી થઇ ગઇ આંખો. હવે તો તું અને તારા પ્રતિબિંબો છે કીકીમાં, તને જોયા પછી દર્પણ સમાણી થઇ ગઇ આંખો. ખુદાનો શુક્ર છે આંસુ ખરચતા પણ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રણયની સર્વથી પહેલી કહાણી થઇ ગઇ આંખો, બરકત વિરાણી 'બેફામ', ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
મને જોયા કરે છે સૌ,એ કોઇને નથી જોતી, કે હું જો થઇ ગયો પાગલ તો શાણી થઇ ગઇ આંખો. એ મારી ભૂલ કે એને તમે ઠે બે ચડાવી છે, બિછાવી માર્ગમાં તો ધૂળધાણી થઇ ગઇ આંખો. મજા એની હવે તો પહેલાં કરતાં પણ વધારે છે, ભલે જૂની સૂરા જેવી પુરાણી થઇ ગઇ આંખો. જુએ છે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: એ કોઇને નથી જોતી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બેફામ, મને જોયા કરે છે સૌ, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 2, 2011 by gujaratikavitaanegazal
કહે છે સ્વાર્થરહિત મારો પ્રેમ એવો છે, કે સાથ લેવો નથી કિન્તુ સાથ દેવો છે. છે એક રીતે હકીકતને ભૂલવાની એ, પ્રણયપ્રસંગ કહાનીની જેમ કહેવો છે. મને ભીતરમાં વસાવી ને થઇ ગયો છે પર, આ આયનો ય બિચારો તમારા જેવો છે. બધી ય હોય જ્યાં મંઝિલ કદમ નીચે મારા, હવેથી એવી બુલંદીનો માર્ગ લેવો છે. [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કહે છે સ્વાર્થરહિત મારો પ્રેમ એવો છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બેફામ, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 1, 2011 by gujaratikavitaanegazal
થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરૂ અમે દીપાવી દીધી. એમના મહેલ ને રોશની આપવા ઝુંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારો’ય છે એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરૂ અમે દીપાવી દીધી., બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on December 1, 2011 by gujaratikavitaanegazal
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો , અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો, બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની, ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો, ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ? જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો, બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 27, 2011 by gujaratikavitaanegazal
કેવી રીતે વીતે છે વખત શું ખબર તને ? તેં તો કદી કોઈની પ્રતીક્ષા નથી કરી. એ શું કે રોજ તું જ કરે મારું પારખું, મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી. “બેફામ”
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કેવી રીતે વીતે છે વખત શું ખબર તને ?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બેફામ, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
એ જ એનો એ રહ્યો હું બાળપણ ચાલ્યું ગયું, પ્રેમનું-વિશ્વાસનું વાતાવરણ ચાલ્યું ગયું. થઈ ગઈ કેવી યુવાની એક તોફાની નદી, સાવ નિર્મળ જળભરેલું જ્યા ઝરણ ચાલ્યું ગયું. પ્રૌઢ માણસ ઠાવકો કેવો ઠરેલો થઈ ગયો, ખૂબ ઊંડો થૈ ગયો તો ભોળપણ ચાલ્યું ગયું. આવડ્યું ના વૃદ્ધ થાતા પણ ચાલ્યા સતત, ગાંડપણ ગુપચુપ પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: એ જ એનો એ રહ્યો હું બાળપણ ચાલ્યું ગયું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
કોઈ આગળ નડ્યા એવા કે રસ્તાઓ રૂંધી નાખ્યાં, કોઈ પાછળ પડ્યા એવા કે પગલાંઓ ભૂંસી નાખ્યાં. દુ:ખો છે આ, દુ:ખોના તે વળી દેખાવ શા કરવા? નયનમાં આંસુ આવ્યાં કે તરત એને લૂછી નાખ્યાં. હતાં એ ઝેર કે અમૃત, સવારે જાણ થઈ જશે; અમે તો રાતનાં જે મળ્યાં પીણાં એ પી નાખ્યાં. હતી એવી અછત જીવન [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કોઈ આગળ નડ્યા એવા કે રસ્તાઓ રૂંધી નાખ્યાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વીરણી’બેફામ’, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
અહીં મસ્તક ફૂટ્યું ને રકતધારા લાલ આવી ગઈ, પછી જોયું તો એક બિન્દી તમારે ભાલ આવી ગઈ. હતાં જે આવનારાં કાલ એ એક જ નહીં આવ્યાં, નહીંતર જિંદગીમાં તો ઘણીએ કાલ આવી ગઈ. મહોબ્બતની ગલી સીધી હતી તો પણ વળ્યો પાછો, કરૂં પણ શું બીજું ? વચ્ચે જ એક દિવાલ આવી ગઈ. કદમ લથડી રહ્યો [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: અહીં મસ્તક ફૂટ્યું ને રકતધારા લાલ આવી ગઈ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વીરાણી ‘બેફામ’, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
પ્રીતિમાં એવી રીતે ડુ બાવી ગયાં તમે, માયા ને મોહમાંથી તરાવી ગયાં તમે. એની અસરથી આખું જગત ઝળહળે તો છે, ઉરમાં ભલેને આગ લગાવી ગયાં તમે. જો કે અરસપરસ હતી દિલની જ આપલે, હું ખોટમાં રહ્યો અને ફાવી ગયાં તમે. ડાહ્યા જનોને મારી અદેખાઈ થાય છે, કઈ જાતનો દીવાનો બનાવી ગયાં તમે. બેફામે તમને જીવતાં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રીતિમાં એવી રીતે ડુ બાવી ગયાં તમે, બરકત વીરાણી ‘બેફામ’, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે; તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે. જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે; કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે. એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે; શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે. આવ મારાં આંસુની થોડી ચમક આપું તને, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વિરાણી ‘બેફામ’, વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 29, 2011 by gujaratikavitaanegazal
ફૂલ સૌ જ્યારે બાળ લાગે છે, કોઈ મા જેવી ડાળ લાગે છે. આહ નીકળે છે હોઠ પરથી જે, આંસુઓની વરાળ લાગે છે. રાત એથી જ તો નથી ખૂટતી, કે દિવસનો દુકાળ લાગે છે. દોટ મૂકી છે રણ તરફ સૌએ, ઝાંઝવામાં જુવાળ લાગે છે. ઠંડી ઠંડી ઉપેક્ષા કરનારા ! તમને જોઈ ઝાળ લાગે છે. ભટકે છે [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ફૂલ સૌ જ્યારે બાળ લાગે છે, બરકત વીરાણી ‘બેફામ’, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે, તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે. તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને, ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે. જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ, તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે. પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને, તો દર્પણ છું છતાં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે, બરકત વિરાણી ‘બેફામ’, બેફામ, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 24, 2011 by gujaratikavitaanegazal
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી; કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના, હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ખુદા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;, બરકત વીરાણી ‘બેફામ’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 23, 2011 by gujaratikavitaanegazal
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને, સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને, આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું, મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને, કૈં નહોતુ એ છતાં, સૌ એ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ઓ હ્રદય, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જિંદગી આખી રડાવ્યો છે મને – બેફામ, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને, બરકત વિરાણી ‘બેફામ’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 23, 2011 by gujaratikavitaanegazal
હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે, હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે. મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે, મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે. મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો, તને મારી ફીકર ક્યા છે, મને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: -”બેફામ”, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વિરાણી ‘બેફામ’, હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 23, 2011 by gujaratikavitaanegazal
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને, જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે. મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી, હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે. સુણું છું મારી વાતો [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’, મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, gujarati, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
મને કંઈ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે, કે જાણે રાત દિનના ખ્વાબની તાબીર લાગે છે. નહીં તો આપ દિલને આમ પથ્થરનું બનાવો નહિં, મહોબ્બતની કોઈ મજબૂત એ તામીર લાગે છે. ભરમ મારો જુદો છે બંધ મુઠ્ઠી રાખનારાથી, મને મારા ઉઘાડા હાથમાં તકદીર લાગે છે. નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા, હવે દિલ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વિરાણી ‘બેફામ’, મને કંઈ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે, gujarati, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 18, 2011 by gujaratikavitaanegazal
અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી પાછા નયન ના નૂર ને વાળી શક્યો નહી હું જેને કાજ અંધ બન્યો રોઇ રોઇ ને ઍ આવ્યા ત્યારે તેમને નીહાળી શક્યો નહી…. નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને ….. ઋતુ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી 'બેફામ', બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી, ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વિરાણી 'બેફામ', gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 15, 2011 by gujaratikavitaanegazal
સપના રૂપેય આપ ન આવો નજર સુધી ; ઊડી ગઇ છે નીંદ હવે તો સહર સુધી. મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે, કે ત્યાંના માર્ગ જાય છે ઇશ્વરના ઘર સુધી. શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાના રંગ હો, એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી. આંખોમાં આવતાં જ એ વરસાદ થઇ ગયાં, આશાનાં ઝાંઝવાં જે રહ્યાં’તાં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’, સપના રૂપેય આપ ન આવો નજર સુધી ;, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 9, 2011 by gujaratikavitaanegazal
અહીં જે તેજ દીવામાં રહે છે, તિમિર એનું ધુમાડામાં રહે છે. મહાલય જેના નકશામાં રહે છે, ઘણા એવા ય રસ્તામાં રહે છે. છે કાંટા આખરે તો માત્ર કાંટા, ભલેને એ બગીચામાં રહે છે. જગા મળતી નથી જેને ચમનમાં તો એવા ફૂલ વગડામાં રહે છે. ગયાં સંતાઇ મોતી એ વિચારે, કે પરપોટા ય દરિયામાં રહે છે. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: અહીં જે તેજ દીવામાં રહે છે, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બેફામ, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 8, 2011 by gujaratikavitaanegazal
માં ! મેં તારી એક પણ કવિતા નથી લખી. કહે છે કે કવિ જન્મે છે – તો તેં જ તો મને જન્મ આપ્યો છે. પણ ત્યારે તને જાણ નહીં હોય કે હું કવિ થઇશ. તારે તો મને માનવી બનાવવો હતો – એક સુખી માનવી, હસતો માનવી, અને એ માટે તેં કેટલા બધાં દુ:ખો સહ્યાં ? [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બરકત વીરાણી ‘બેફામ’, માતા – બરકત વીરાણી ‘બેફામ’, gujarati gazal, gujarati git, gujarati kavita, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on October 8, 2011 by gujaratikavitaanegazal
તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને, જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને, તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને ગમી જાય છે ચેહરો કોઈ, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને – બરકત વિરાણી ‘બેફામ’, બરકત વિરાણી ‘બેફામ’, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »