પેંન્સિલ છે કે છે સમય, જેમ છોલું છું એમ બટકે છે. શબ્દ બાળક સમા મને લાગ્યા, જેમ પંપાળું એમ ફટકે છે. શેરીથી ફળિયા સુધી આવ્યા, ઉંબરે પગ આ કેમ અટકે છે. હું તો આ વી ગયો તમારે ઘરે, શેરીમાં પગલાં હજી ભટકે છે. ‘પ્રીતમ’ની આંખ મળે એ પહેલાં, આ કોણ અડધી રાતે છટકે છે. – [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રીતમ લખવાણી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પેંન્સિલ છે કે છે સમય, પ્રીતમ લખવાણી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »