વળગણ મારા તારા નું વધતું ગયું ગીત રચાયું એજ ખોરડું ઘરડું થયુ…. તારવી નીચોવી સુકવી મે પોતડી તાણે વાણે કોરી ને કોરી રહી પોતડી… જાણવું અઘરું દીવાલ પાછળ નુ ઓગણૂ ખુલ્યા ભેદ,તોડી દીવાલ,પાસળનુ ઓગણું…. ઓફિસે કગળે કલમના અવાજ ઓગળે શૈશવે ગીલીદ્ન્ડે ગામનાં પાદર સોભરે…. મીઠાસ નથી એ.સી.મો, વાતાનુકુલિતે રહી મીઠાસ વડલાની ખુલ્લી છોયડીએ…. સંજોગી સરાણે [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રહેલાદભાઈ પ્રજાપતિ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રહેલાદભાઈ પ્રજાપતિ, વળગણ મારા તારા નું વધતું ગયું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | 1 Comment »