સાચું ખોટું રમીએ છીએ, ખાલી થાળી જમીએ છીએ. ઠંડા શ્વાસો ભરીએ છીએ. મન માંહે સમસમીએ છીએ. ક્ષણ માંહે સળગીએ છીએ. ધીમે ધીમે ઠરીએ છીએ. ઘા લાગે તરફડીએ છીએ. પણ મરવાથી ડરીએ છીએ. કાચના ઘરમાં રહીએ છીએ. રોજ અજમ્પો સહીએ છીએ. કેવું કેવું જીવીએ છીએ. હોઠને કેવા સીવીએ છીએ. રોજ સરકતા સમયની સાથે, કાળના મુખમાં સરીએ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રફુલ્લ દવે | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રફુલ્લ દવે, સાચું ખોટું રમીએ છીએ, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »