એક ટહુકો પામવા અહેસાનમાં, લાગણી આપી રહી છું દાનમાં. આભથી ધરતી લગી એ વિસ્તરી, વાત કહેવાની હતી જે કાનમાં. ફૂલદાનીનો હશે મોભો કબૂલ, ફૂલની શોભાય છે વેરાનમાં. કેટલા પયગંબરો આવી ગયા, કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ? જ્યાં કિનારાની અભિલાષા કરી, નાવ સપડાઇ ગઇ તોફાનમાં. શબ્દ સાથે હાથ મેળવવો હતો, આ ગઝલ તેના અનુસંધાનમાં. – [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, પૂર્ણિમા દેસાઇ | Tagged: એક ટહુકો પામવા અહેસાનમાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પૂર્ણિમા દેસાઇ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »