ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા એ કોડના [...]
Filed under: પુનિત | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, પુનિત, ભજન, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ, bhajan, gujarat, gujarati, gujaratibhajan | 1 Comment »