નથી હોતી, ખભાની પહોળાઈમાં કોઈ પુરુષની પૂર્ણતા , પરંતુ ગાઢ આલિંગનની દૃઢતામાં એક પુરુષની સંપૂર્ણતા ! નથી હોતી, ઘટ્ટ અવાજની ખરજમાં કોઈ પુરુષની પૂર્ણતા , પરંતુ દરકાર ભરી મૃદુ વાણીમાં એક પુરુષની સંપૂર્ણતા ! નથી હોતી, મોટી મિત્રોની મંડળીમાં કોઈ પુરુષની પૂર્ણતા , પરંતુ સંતાનો સાથેની મીઠી મિત્રાચારીમાં એક પુરુષની સંપૂર્ણતા ! નથી હોતી, ધંધા [...]
Filed under: ગુજરાતીકવિતા, પારૂ કૃષ્ણકાંત “પિયુની” | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પારૂ કૃષ્ણકાંત “પિયુની”, gujaratikavitaanegazal | Leave a Comment »