મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી ! બધે સળગે છે દીપક ને અહીં રાતો નથી થાતી. જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો, બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી. હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા, હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી. કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, નૂરી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નૂરી, નૂરી’, મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »