સૂયૅને જોવો હતો,લે જોઇ લે,
ઝાકળ! હવે તું જિદગીભર રોઇ લે.
-’ધૂની’માંડલિયા
Filed under: 'ધૂની'માંડલિયા, મુક્તક | Tagged: gujaratikavitaanegazal, મુક્તક, gujaratigazal, ધૂની, 'ધૂની'માંડલિયા, સૂયૅ, રોઇ, જિદગી, જિદગીભર, gujaratikavita, gujarati shayari | 2 Comments »




