Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે કાળજ કરવત મૂક્યાં
એકે પાડ્યા ચીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે જોબન ઘેલી થઇને તને નાચ નચાવ્યો ;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો
એકે તને ગોરસ પાયાં
એકે ઝેર કટોરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
પચરંગી પાનેતર તું વિણ રાધે કદી’ન પહેર્યો ;
મખમલિયો મલીર [...]
Filed under: આધ્યાતમિક, ઇસુદાન ગઢવી, ભરત સુચક | Tagged: આધ્યાતમિક, ઈસુભાઈ ગઢવી, કાન, કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભજન, ભરત સુચક, શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujarat, gujarati git, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 27, 2009 by gujaratikavitaanegazal
દ્વારકામાં કોઇ તને પૂછશે કે ,કાન!
ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું જવાબ દઇશ માધા?
તારું તે નામ તને યાદે નો’તું તેદિ’ રાધાનું નામ હતું હોઠે,
ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં,
તોય રાધા રમતી’તી સાત કોઠે.
રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે
આવા તે સોગન શીદ ખાધા?
તો શું જવાબ દઇશ માધા?….
રાધાના પગલામાં વાયું વનરાવન ,
તું કાજળ બનીને શીદ ઝૂલ્યો?
રાધાના એક એક શ્વાસ તણે [...]
Filed under: ઇસુદાન ગઢવી, ભજન | Tagged: ઇસુદાન ગઢવી, ગુજરાત, ગુજરાતીકવિતા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »