અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા [...]
Filed under: અમૃત ઘાયલ | Tagged: અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ, અમૃત ઘાયલ, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »




